Showing posts with label Nice Thoughts for Demonetization in India. Show all posts
Showing posts with label Nice Thoughts for Demonetization in India. Show all posts

23/11/2016

Big Stroke on a face Opposition for the matter of Demonetization

Big Stroke on a face Opposition for the matter of Demonetization

Big Stroke on a face Opposition for the matter of Demonetization

તમને યાદ છે? કોગ્રેસના  ના સમયમાં 
400ગ્રામ  ખાંડ  માટે બપોર સુધી લાઈન માં ઉભા  રહેતા! 
5લીટર  કેરોસીન  માટે  5 કલાક  લાઇન મા  ઉભા  રહેતા  !
ઘંઉ-ચોખા  લેવા  5 કલાક  લાઇન  મા  ઉભા રહેતા  !  અને 
એ પણ દર મહિને   અને  પાણી  માટે  રોજ  લાઈન માં ઉભા રહેતા  ! 
આ બધું  ભુલી ગયા  ?
કોઈ 40 વરસ થી  ઉપર  ના હોય તેમને  પુછી તો જુઓ  કે 
કોગ્રેસના  ના સમયમાં  દર મહિને કેટલા દિવસ  ઉભા રહેતા  હતા  ?

22/11/2016

Thoughts of the day for Demonetization on Whatsapp

Thoughts of the day for Demonetization on Whatsapp
Thoughts of the day for Demonetization on Whatsapp

Thought of the day on Demonetization

મૂર્ખ સમજ ધરાવતા કહે છે.
મગર પકડવા આખુ તળાવ ખાલી કરાવ્યું જેમાં નિર્દોષ માછલીઓ મારી ગઈ.
પણ...મગરને પકડવા તળાવ ખાલી નથી કરાવ્યુ,
પણ બીજુ ખાલી તળાવ ખોદી મોટી જાળી મુકી પાણી નવા તળાવમાં ફેરવ્યુ
જેમા માછલીઓ તો નીકળી શકે પણ મગર ચોક્કસ ફસાઈ જાય..!

नोट बन्घी ना आजना फायदा
१ सट्टो बंध
२ जुगार बंध
३ क्रिकेट सट्टा बंघ
४ दारू बंघ
५ कालाबजार बंघ
६ भ्रस्टाचार बंध
७ लांचरीश्वत बंध
८ ३% वाला सराफ बंध
९ बेनंबरीया हवाला बंध
१० खोटाखर्चा बंध
११ ऊजागरा बंघ
१२ मुजरा बंध
१३ रेव पार्टी बंध
१४ ड्रग्स बंध
१५ आतंकवाद बंध
१६ नकशलवाद बंध
ओर बोलो कोनसा फायदा चाहिये आम इन्सान को
ओर ढेरसारे फायदे के लिए 
थोडी तकलीफ उठाना हमारा भि तोदायित्व है ।