Showing posts with label Funny whatsapp message on Demonetization. Show all posts
Showing posts with label Funny whatsapp message on Demonetization. Show all posts

24/11/2016

Funny Whatsapp Message on Demonetization

Funny Whatsapp Message on Demonetization

Funny Whatsapp Message on Demonetization

Funny Whatsapp Message on Demonetization

माननीय मोदी जी...
बस एक बार झूठ ही बोल दीजिये 
की आपने इस्तीफा दे दिया,
ख़ुशी के मारे ही सही..केजरीवाल मरे तो सही 

मित्रों ठंडी की शुरूआत हो गई,
अलार्म बजता है तो भी नींद खुलती नहीं....😨
काफ़ी सोचा...फिर मोदीजी की आवाज़ में अलार्म ट्यून सेट किया😊
भाईयों और बहनों.......,

क़सम से घर के सब एक साथ उठ जाते हैं।

ગઈ કાલે રવિવારે એક બેન્ક મેનેજર કાઠીયાવાડી હોટલ માં જમવા ગયા..
વેઈટર ને પૂછ્યું : શું છે જમવામાં ???
વેઈટર : લસનીયા બટાકા, ભરેલા રીંગણાં, મસાલેદાર ભીંડી, રીંગણાં નો ઓળો, સેવ ટામેટા, કાજુ ગાંઠિયા નું શાક, ખીચડી કઢી, રોટલા, ભાખરી, દાલ બાટી , ઘી ગોળ ને છાશ.
મેનેજર : રીંગણ નો ઓળો, બે રોટલા , ખીચડી કઢી ને છાશ અહીંયા લાય અને 2 સેવ ટામેટા , ભાખરી ને ખીચડી કઢી પેક કરી દે ઘર માટે.
વેઈટર : સાહેબ બધું ખલાસ થઈ ગયું છે..
મેનેજર ગુસ્સામાં : બધું ખલાસ છે તો સીધું બોલ ને આ બધી પત્તર ઠોક્યાં વગર..
વેઈટર : સાહેબ ATM જઈએ એટલે પહેલા કાર્ડ ઈન્સર્ટ કરીએ, પછી પિન પૂછે, પછી સેવિંગ છે કે કરન્ટ એકાઉન્ટ એ પૂછે પછી કેટલા રૂપિયા ઉપાડવા છે તે પૂછે ને આ બધું કર્યા પછી કહે કે " out of cash" તો અમને શું થતું હશે એ ખબર પડી ને તમને ???

22/11/2016

Fun Masti Messages of Demonetization on Whatsapp

Fun Masti Messages of Demonetization on Whatsapp

Fun Masti Messages of Demonetization on Whatsapp

Fun Masti Messages of Demonetization on Whatsapp
 પહેલા અમીરો ગરીબોને જોઈને દૂર ભાગતા હતા 
કે હમણે આ પૈસા માંગશે
હવે .....
ગરીબો અમીરો ને જોઈ દૂર ભાગે છે 
હમણે આ એકાઉન્ટ માંગશે.
સમય સૌથી બળવાન છે ભાઇ....

उधर लालू के दोनों बेटों की हालत ख़राब है,
न Demonetization बोल पा रहे हैं

न विमुद्रिकरण

बड़ा सवाल:
मोदी ने तैयारी नहीं की......
या
मोदी ने तैयारी करने नहीं दी???

बोलो बोलो ..

Fun Masti Messages of Demonetization on Whatsapp

21/11/2016

Funny Messages of Demonetization on Whatsapp

100 के नोट ने पूछा है....
.हाँ तो कोन कोन कह रहा था.कि fogg चल रहा है??

Kal bank mein 3 ghante line mein laga raha....
...aaj subah utha toh mobile mein dekha...
...do naye group... 
Bank Line Friends, & 
ATM Queue Buddies

હવે ધીરે ધીરે ખબર પડે છે કે 
B.M.W એટલે.. 
B. = Black 
M. = Money 
W. = Wala..😂😂 
માટે મોડી લેવી, પણ ઓડી લેવી

ઘુઘો બેન્કે ગયો અને અઢી લાખની માંગણી કરી.
બેન્ક મેનેજર : કોના લગ્ન છે?
ઘુઘો : તુલસી વિવાહ 
બેન્ક મેનેજર કોમામાં છે

ससुराल से फ़ोन आया, जवाईजी हम 20 लाख रु लेकर आ रहे है.
जवाई  - क्यों...??
ससुर - दहेज़ समझ कर रख लो..
जवाई - पर शादी को तो 15 साल हो गए है, अब कैसा दहेज़...
ससुर - maturity bonus है, चुपचाप ले लो, नहीं तो दहेज़ प्रताड़ना  के केस में फंसा देंगे

20/11/2016

Fun Message on Demonetization

Fun Message on Demonetization

Fun Message on Demonetization
ગાંધારી :"મેં મારા સો પુત્રોને બેંકમા મોકલી 
૨૦૦૦×૧૦૦=૨,૦૦,૦૦ બે લાખ 
તો આમને આમ એક્ષચેન્જ કરાવી લીધા.
કુંતી : એમા શું.. મે દ્રૌપદીના 
લગનની પાંચ કંકોત્રી બતાવી ૧૨,૫૦,૦૦૦/- ઉપાડી લીધા..

गांधारी: "मैं अपने सौ पुत्रों, एक बैंक, एक 
2000 × 100 = 2,00,00 दो लाख 
चेहरे आम आदान प्रदान कर दिया।
कुंती : उसमे क्या हे , मेने द्रौपदी की 
शादी की ५ पत्रिका दिखाके १२५००००/- उठा लिए